Umashankar Joshi ~ Indian writer writing in Gujarati Language
Home PageAbout the authorBibliography, selected Works, HandwritingsPhotographs, Audio, video Current Activities and newsSanskriti MagazineAbout Gangotri TrustContact us
Sketch by Bhupen KhakhkharSketch by Bhupen Khakhkhar

www.umashankarjoshi.in > News > Exhibition

ઉમાશંકર જોશી જન્મશતાબ્દી સમિતિ તરફથી જન્મશતાબ્દી ઉત્સવના ભાગરૂપે ઉમાશંકરનાં જીવન, સાહિત્ય અને વિચાર પર એક પ્રદર્શન તૈયાર કરવામાં આવેલું. 6 ફૂટ x 3 ફૂટની 15 રંગીન પૅનલો ધરાવતું આ પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ પ્રદર્શન હવે ગુજરાતભરમાં વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓમાં ફરતું રહેશે.

[View Exhibition Panels]


This official and authentic web site of Umashankar Joshi, owned and managed by Gangotri Trust was developed to commemorate Umashankar Joshi Birth Centenary in 2011. [WEBMASTER]